Deprecated: Automatic conversion of false to array is deprecated in /home/salambhuv/public_html/wp-content/plugins/seo-by-rank-math/includes/helpers/class-wordpress.php on line 260

આ દેશમાં આર્મી નથી | મીલીટરી વગરનો દેશ.

આર્મી એટલે શું? એ તમને સારી રીતે ખબર હસે, આર્મી એ એક દેશ નો મહત્વનો ભાગ કહેવામાં આવે છે.જે દેશ ની આર્મી ની સંખ્યા વધુ હોય તે દેશને સુપર પાવર દેશ કહેવામાં આવે છે.આખી દુનિયા ની વાત કરી તો યુનાઈટેડ સ્ટેટ ની આર્મી ને દુનિયાની મોટી અને પહેલા નંબર ની આર્મી કહેવાય છે. તે તેના સૈનિકો પર પ્રતિ વર્ષ 612.5 અબજ ખર્ચ કરે છે. જેથી કરીને યુએસ ની આર્મી ને વિશ્વની તાકતવર આર્મી કહે છે.

ભારતની આર્મી કેટલા માં સ્થાને છે?

Source: Facebook

અમેરિકા,રશિયા,ચીના પછી ભારતનું સ્થાન ચોથા નંબર નું છે.ભારત એ દુનિયાની સૌથી વધુ આર્મી ધરાવતો દેશ છે. જેથી કરીને દુનિયા માં આર્મી મામલે ભારત 4 નંબર પર છે.ભારત તેની વિશાળ વસ્તીની કારણે તેની પાસે 3.5 મિલિયન સક્રિય સૈનિકો છે.ભારત ને આઝાદી મળ્યા પછીજ તે તેની આર્મી ના હિસાબે દુનિયા માં ઓળખાય છે.

આર્મી વગરનો દેશ.

No military

મોટાભાગના દેશ પાસે પોતાની તાકતવર આર્મી હોય છે,પણ ઘણા એવા પણ દેશ છે જેના પાસે આર્મી નથી. જે આર્મી ઉપર ખર્ચ કરવો જરૂર નથી સમજતા. એવા દેશ વિશે જાણવા મળે તો પેલો પ્રશ્ન સુરક્ષાનો ઊભો થાય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તે દેશ માં આર્મી ન હોવા છતાં તે દેશનો ક્રાઇમ રેટ ના બરાબર નો છે.આજે એવાજ એક દેશ વિશે વાત કરી તો ગ્રેનાડા નામ ના દેશ માં આર્મી નથી.

ગ્રેનાડા:

Grenada by Google map

સર્વભોમ રાજ્યમાં વેસ્ટ ઈન્ડિઝ માં કેરેબિયન સમુદ્રા દક્ષિણ ના અંતે આવેલ 6 ટાપુ માં સમૂહ ને ગ્રેનાડા કહેવાય છે. જ્યાં 80% આફ્રિકન, 15% મિક્સ લોકલ અને આજુબાજુ ના દેશ ના લોકો, 2% ઇન્ડિયન (ભારતીય), 3% અન્ય સમુદાય ના લોકો વસે છે. આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે 1,11,454 લોકોની વસ્તી ધરાવતા આ દેશમાં મીલીટરી (સૈનિક) નથી.

ગ્રેનાડા કેટલું સુરક્ષિત છે?

આ દેશમાં આર્મી (સૈનિક) નો હોવા છતાં ગ્રેનાડા દુનિયા નું સૌથી સુરક્ષિત દેશ છે.અહી બહુ ઓછા પ્રમાણ માં ક્રાઇમ કસેસ છે.2016 પછી અહીંના લોકો એ તેના ઘર દુકાનમાં તાળા નથી માર્યા કે બંધ નથી કર્યા.ત્યાંની પોલીસ પોતાના પાસે બંદૂક કે કોઈપણ હથિયાર રાખ્યા વગર ચાલે છે.સુરક્ષાના મામલે ગ્રેનાડા એક સારો દેશ છે.

ગ્રેનાડા આર્મી કેમ નથી રાખતું?

ગ્રેનાડા માને છે કે આર્મી પર કરવામાં આવતા ખર્ચને દેશ ના ફરવા લાયક સ્થળ પર કરે તો દેશને વધુ ફાયદો થશે.જે ખર્ચ બીજા દેશો પોતાની આર્મી ને તાકતવર કરવા પાછળ કરે છે, તેજ ખર્ચ ગ્રેનાડા પોતાના દેશને ડેવલપ કરવા પાછળ કરવામાં વધુ માને છે. જ્યાં બીજા દેશો આર્મી બસેસ પર ખર્ચ કરે છે. ત્યાં આ દેશ ટૂરિસ્ટો ના ઘ્યાન તેના દેશ તરફ દોરવા માટે તે તેના દેશના બીચ ને વધુ સુંદર બનાવામાં કરે છે.આ દેશનો મેઈન સોર્સ ઓફ ઈનકમ ટૂરિસ્ટો છે. એટલે તે તેના દેશના ફરવાલાયક સ્થળોને વધુ સારા કરવા પાછળ ખર્ચ કરે છે.જ્યાં બીજા દેશ પાસે એરફોર્સ છે એરક્રાફટ કેરિયર છે. ત્યાં તેની જગ્યાએ આ દેશ પાસે યાચ્ટ્સ અને ક્રૂઝ શિપ છે.

ગ્રેનાડા બીજે ક્યાં ઇન્વેસ્ટ કરે છે?

આ દેશ પાસે પોતાનુ એક ફળ છે જેને કૉકો કરીને ઓળખાય છે.આ દેશ તેના ચોકલેટના પ્રોડક્શન માટે પણ જાણીતું છે.આ દેશ તેના ચોકલેટ પ્રોડોકશન માં વધુ ઈન્વેસ્ટ કરેછે. જેથી તે તેની ગુણવત્તા માં વધુ સારું બનાવી શકે.આ દેશની ચોકલેટ પૂરી દુનિયા માં એક્સપોર્ત થાય છે.આ નાના ટાપુના બીજા રોકાણ ની વાત કરીતો, ગ્રેનાડા તેના મેડિકલ યુનિવર્સિટી માટે જાણીતું છે. આ યુનિવર્સિટી માં હજારો વિધાર્થીઓ દુનિયાના ઘણા એવા દેશો થી ડોક્ટર બનવા આવે છે.

આ છે ગ્રેનાડા.જો તમને આ પોસ્ટ થી જાણવા મળ્યું હોય અને તમને પસંદ આવ્યું હોય તો આ માહિતી બીજા સાથે શેર કરજો.

આ દેશો માં પણ આર્મી નથી.

  • Andorra
  • Liechtenstein
  • Dominica
  • Grenada
  • Kiribati
  • Marshall Islands
  • Nauru
  • Palau
  • St.lucia
  • Samoa
  • Salamon islands
  • Vatican city

Jo tamne mahiti sari lagi hoy to share with your friends and Hu Instagram par pan chhu. To please follow me on Instagram username @Salambhuvad

Leave a Reply