ગુજરાતના 4 બેસ્ટ ફરવા માટે શહેર | Top 4 Citys For Visit In Gujarat

top 4 cities

વિદેશના દેશો વિષે તો ઘણું જાણી લીધું,ચાલો આજે વાત કરી આપણાં ગુજરાતની. શું તમે જાણો છો ગુજરાતમાં પણ ઘણા એવા શહેર છે જે ઘણા દેશને પાછળ મૂકી દે. આપણાં ગુજરાતને પણ વિદેશી પ્રવાસી જાણવા આવે છે, આપણાં ગુજરાતની સંસ્કૃતિની વાત જ કઈક અલગ છે. જ્યાં ગુજરાતી વાનગી ફાફડા,જલેબી,ખમણ ઢોકળા, સવારે નાસ્તામાં લેવાતા હોય ત્યાં બપોરે ગરમાગરમ ઊંધિયાની વાત જ જુદી છે. બપોરનો ધગધગતો સુજરનો તડકો હોય કે પછી સાંજે જમાવી નાખે એવો ઠંડો પવન દિવસ માં ૧૦ થી વધુ વાર ચા પીવાના શોખીન એ ગુજરાતી. આજ ગુજરાતી એટલા લાગણી શીલ છે, કે અજાનિયું વ્યક્તિ એક ગુજરાતી પાસે થી કદી ભૂખ્યું ન જતું હોય, તો સમજો ત્યાં ના ફરવા લાયક સ્થળ કેવા હસે. નીચે ગુજરાત ના ટોપ ૫ ફરવા મટે ના સ્થળ છે.

 1. અમદાવાદ (Ahmedabad)
 2. કરછ (Kutch)
 3. દીવ (Diu)
 4. જુનાગઢ (Junagadh)
 5. cashback and offers on flights click here.

૧.અમદાવાદ (Ahmedabad)

Ahmedabad
Ahmedabad

અમદાવાદ એ ગુજરાત રાજ્યનું મોટું શહેર છે.જેને ઉધ્યોગિક અને વ્યવસાયિક નું પાટનગર પણ કહેવામા આવે છે.અમદાવાદ એક મુસ્લિમ રાજા સુલ્તાન અહમેદ શાહ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, જેથી એક સમયમા અમદાવાદ ને અહમદનગર થી ઓળખવામાં આવતું હતું. અમદાવાદમા ફરવા માટે ઘણા એવા સ્થળ નીચે જણાવેલ છે.

 • કાંકર્યા તળાવ (Kankaria Lake)
 • સાબરમતી આશ્રમ | મહાત્મા ગાંધીજી નું ઘર (Sabarmati Ashram/Mahatma Gandhi`s Home)
 • સાબરમતી રિવરફ્રંટ (Sabarmati RiverFront)
 • ઓટો વોર્ડ વીંટેગે કાર મ્યુજિયમ (Auto World Vintage Car Museum)
 • અમદાવાદ વન મોલ (Ahmedabad One Mall)
 • માણેક ચૌક (Manek Chowk)
 • ઇસ્કોન મંદિર (ISKON Temple)
 • cashback and offers on flights click here.

૨.કરછ (Kutch)

Kutch

કરછ એ ભૂતકાળ થી તેની ભવ્યતા ધરાવે છે. કરછ એ ભારતનું પ્રાચીન રજવાડું હોવાની સાથે તેના નાના મોટા રણના અધભૂત અનુભવ આપે છે. કરછ તેની સંસ્કૃતિ અને ભાષા દ્વારા કોઈ પણ માણસના હ્રદયમાં તેનું એક મોટું સ્થાન બનાવી લ્યે છે.કરછના ઘણા એવા શહેરો છે ત્યાંના મોટાભાગના લોકો NRI છે. કરછ જિલ્લાનો મોટો ભાગ કરછના રણ તરીકે ઓળખાય છે.નીચે જણાવેલા કરછના સ્થળ ફરવા જેવા છે.

 • ગ્રેટ રણ ઓફ કરછ (Great Rann Of Kutch)
 • લિટલ રણ ઓફ કરછ (Littel Rann Of Kutch)
 • કોટેશ્વર મહાદેવ ટેમ્પલ (Koteshwar Mahadev Temple)
 • ઇન્ડિયન વાઇલ્ડ અસ્સ સંક્તુયારી (Indian Wild Ass Sanctuary)
 • કરછ રણ વનવિભાગ (Kutch Desert Wildlife)
 • cashback and offers on flights click here.

૩.દીવ (Diu)

Diu,Gujarat
Diu

ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવાતું શહેર એટલે દીવ. દીવ વેળાવલ બંદર નજીક સ્થિત એક નાનું ટાપુ છે.જ્યાં એક સમયએ પોર્ટુગીજ વસતા હતા. દીવ તેના દરિયા કિનારા ના હિસાબે ગુજરાત સાથે પૂરી દુનિયા માં લોકપ્રિય છે. તેનું એક કારણ એ પણ છે કે ત્યાં દારૂ બિયર કાયદેસર છે. જેથી ત્યાં બાર દુકાનો માં દારૂ મળવો સરળ છે.

 • નાયડા ગુફાઓ (Naida Beach)
 • નાગોચા બીચ (Nagoa Beach)
 • દીવનો કિલ્લો (Diu Fort)
 • ધોધલા બીચ (Ghoghla Beach)
 • સેન્ટ પોલ ચર્ચ (st. Poul Church)
 • દીવ મ્યુજિયમ (Diu Museum)
 • હોકા વૃક્ષો (Hoka Trees)
 • દાયનોસોર પાર્ક (Dinosaur Park)
 • cashback and offers on flights click here.

૪.જુનાગઢ (Junagadh)

જુનાગઢ એ ગુજરાતનું સાતમાં નંબરનું મોટું શહેર છે. એક સમયમાં જુનાગઢ રજવાડીની રાજધાની થી ઓળખાતું હતું. જુનાગઢમાં જોવાલાયક ઘણા એવા એતિહાસિક સ્મારકો છે. આ શહેર તેના નજીક આવેલ ગિરનાર હિલ્સ અને વિશ્વ વિખ્યાત ગીર નેશનલ પાર્ક થી પણ લોકપ્રિય બનેલ છે.બીજા પણ ઘણા એવા ફરવા લાયક સ્થળ જુનાગઢ પાસે છે,જે નીચે પ્રમાણે છે.

 • ગિરનાર (Girnar)
 • મહોબત મકબરા (Mahobat Makbara)
 • જટાશંકર મહાદેવ મંદિર (Jatashankar Mahadev Temple)
 • સક્કરબાગ જૂ ( Sakkarbag Zoo)
 • માધવપુર બીચ (Madhvpur Beach)
 • ઉપરકોટનો કિલ્લો (Uparkot Fort)
 • cashback and offers on flights click here.

આ પ્રવાસ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પણ કરી શકો છો જાણવા માટે અહી ક્લિક કરો.

આવીજ માહિતી વાળી પોસ્ટ મેળવો તમારા whatsapp પર અમારી સાથે whatsapp Group માં જોડાવા અહી ક્લિક કરો.
તમને આ પોસ્ટ ની માહિતી થી મદદ મળી હોય તો પ્લીઝ તમારા સોશિયલ મીડિયા અને whatsapp group માં શેર કરો.
કોઈ પણ માહિતી માટે નિચે કમેંટ કરી શકો છો અથવા મને instagram માં follow કરી શકો છો
instagram માટે અહી ક્લિક કરો.

Leave a Reply