
દુબઈનું નામ આવતાની સાથે જ તમને ત્યાના સુંદર સમુંદર કિનારાના બીચ મગજમાં આવસે અથવા ત્યાં ની જે અમીર અરબ ની જીવન શ્રેણી નજરે ચડશે. તમને દુબઈ નો પ્રવાસ ત્યાની જીવન શ્રેણીને જોતાં ખર્ચાળ લાગસે , પણ ખરેખર તમે દુબઈ જવાના 2 થી 3 મહિના પહેલા યોજના બનાવી શકો તો તમને એ દુબઈનો પ્રવાસ ગુજરાત થી કેરલા ફરવામાં આવતા ખર્ચ સમાન થઈ જશે. મારા ઘણા એવા ભાઈબંધો છે. જે પોતાની મોબાઇલ લેપટોપ કૅમેરા ની ઇલેક્ટ્રિક વસ્તુ લેવા માટે અવાર-નવાર દુબઈ જતા હોય છે. તેનું એક કારણ એ છે કે ત્યાં ભારત કરતાં ઇલેક્ટ્રિક ની એક એક વસ્તુ પર 10 હજાર થી પણ વધુનો ફાયદો થતો હોય છે. જેથી તેને દુબઈ પ્રવાસ દરમ્યાન માં આવતા ખર્ચમાં ફાયદો થતો રહે છે.

મોટાભાગ ની એરલાઇન્સ ની ફ્લાઇટો દુબઈ સાથે કનેકટિંગ હોવાથી ગુજરાત થી યૂ.એ.ઈ. ફલાઇટ ની ટિકિટ ના દર ઓછા રહે છે. જેથી કરી ને તમે તેનો ફાયદો ઉપાડી તમારી દુબઈનો પ્રવાસ ઓછા ખર્ચે કરી શકો છો. ખાલી ગુજરાત થી નહીં પણ ભારત ના બીજા ધણા એવા રાજ્યો માથી તમને યૂ.એ.ઈ. ની ટિકિટ ઓછા દરે મળી રહે છે. દુબઈ પ્રવાસ ની માહિતી નીચે મુજબ છે.
ટુરિસ્ટ વિઝા .

કોઈ પણ દેશમાં પ્રેવેશ મેળવા માટે વિઝાની જરૂર રહે છે. વિઝાના ઘણા પ્રકાર હોય છે. અલગ અલગ પ્રવુતી માટે અલગ અલગ વિઝા લાગુ કરવા પડે છે. એમાં થી એક પ્રકાર છે ટુરિસ્ટ વિઝા નો, ટુરિસ્ટ વિઝાને મુલાકાત વિઝા પણ કહી શકો છો. ભારતીય પાસપોર્ટ ધારકને યૂ.એ.ઈ 30 અને 90 દિવસના ટુરિસ્ટ વિઝા આપે છે જેથી કરીને વિઝા ધારક તેના દેશ માં 30 અથવા 90 દિવસ સુધી ફરી શકે. જો તમારી પાસે વેલીડ 6 મહિનાના યૂ.એસ (અમેરિકા) ના વિઝા હસે તો તમને દુબઈ એરપોર્ટ પર વિઝા ઓન અરાઈવલ ની સુવિધા પણ મળી રહેશે.જો તમારી પાસે યૂ.એસ. વિઝા નથી તો કઈ વાંધો નહીં નીચે જમાવેલ દસ્તાવેજ સાથે તમે દુબઈ ના વિઝા માટે એપ્લાઈ કરી શકો છો.
- Documents:
- વિઝા ફી 350 AED સિંગલ એન્ટ્રી માટે (350×20=7000 રૂપિયા ઇંડિયન)
- બઁક સ્ટેટમેંટ (6 માહિનાનું)
- પાસપોર્ટ (સમાપ્ત થવાના 6 મહિના ની વેલીડિટી હોવી જરૂરી)
- વિઝા ફોર્મ
- 4 કલર પાસપોર્ટ સાઇઝ ફોટો પાછળ સફેદ પડદા વાળો
- કન્ફર્મ આવા જવા ની ફ્લાઇટ ટિકિટો
- હોટેલ અથવા હોસ્ટેલ ની કન્ફર્મ બૂકિંગ
- પ્રોસેસિંગ ટાઈમ 3-4 દિવસ
- ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ
- વિઝા ની વધુ માહિતી માટે અને વીસ મેળવા માટે ક્લિક કરો..
દુબઈ માટે એરલાઇન્સ .

ભારત થી દુબઈ જતી ઘણી ફ્લાઇટ છે. જે કોઈ પણ સ્ટોપ વગર સીધો દુબઈ એરપોર્ટ પર પહોચાડે છે. નીચે જણાવેલ એરલાઇન્સ ગુજરાતનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ થી દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીની ડાઇરેક્ટ ફ્લાઇટની સુવિધા આપે છે. બીજી પણ ઘણી એરલાઇન્સ છે જે તમે google flight ની મદદ થી ચેક કરી શકો છો. cashback and offer on flights click here.

- ઇમિરેસ્ટ (emirates)
- ફ્લાય દુબઈ (fly Dubai)
- એર ઈન્ડિયા એક્સપ્રેસ (air india express)
- એર ઈન્ડિયા (air india)
- સ્પાઇસ જેટ (spicejet)
- ઇન્દિગો (indigo)
સસ્તી અને યાદગાર દુબઈ પ્રવાસ માટે ટિપ્સ.
દુબઈ ની એડવાંસ ફ્લાઇટ.
જો તમે દુબઈ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ટીપ તમારા બજેટ ને સસ્તું કરી શકે છે. કોઈ પણ વિદેશ પ્રવાસ કરવા નો પ્લાનિંગ 2 થી 3 મહિના અગાઉ કરવાથી તમને જેતે દેશની ફ્લાઇટ સસ્તી મળી શકે છે.તેના માટે તમે google નું ફ્લાઇટ વાળું ફ્યુચર વાપરીને સસ્તી ફ્લાઇટ મેળવી શકો છો.એના શિવાય પણ ઇન્ટરનેટ પર ઘણી એવી વેબસાઇટ છે જે તમને સસ્તી ફ્લાઇટ શોધવામાં મદદરૂપ થશે. જેમકે skyscanner, kayak, momondo જેવી વેબસાઇટ તમને સસ્તી ફ્લાઇટ સોધવામાં મદદરૂપ થશે. તમે આ aplication થી પણ ઘણો ફાયદો અથવા ચોક્કસ કશબેક મળશે અહી ક્લિક કરો.
દુબઈ માં હોટેલ અથવા હોસ્ટેલ કેવી રીતે બૂક કરવું?
ફ્લાઇટની જેમ તમે હોટેલ પણ ઓનલાઇન એડવાંસ માં બૂક કરાવી શકો છો.તમે ઓનલાઇન ઘણી એવી વેબસાઇટ મળી જશે જે તમને ભારતમાં બેઠા બેઠા દુબઈમાં હોટલે બૂક કરી આપસે. તેનું પેમેંટ પણ તમે નેટ બૅન્કિંગ, યૂપીઆઈ , ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ થી સરળ કરી શકો છો. હોટેલ અથવા હોસ્ટેલ શોધવા હોસ્ટેલ માટે તમે મેક માય ટ્રીપ, પેટીએમ જેવી વેબસાઇટ ઉપયોગમાં લય સકો છો. સસ્તી હોટેલ અથવા હોસ્ટેલ માટે અહી ક્લિક કરો , જેમાં એરબન,બૂકિંગ.કોમ, કેશકરો.કોમ પર સારી એવી ઓફરનો લાભ લયને તમારા પ્રવાસને સસ્તો કરી શકો છો. cashback and offer on Hotel and Hostel click here.
દુબઈ માં ટોપ 10 ફરવા લાયક સ્થળ.
- બુર્જ ખલીફા (Burj Khalifa)
- પામ જુમેરાહ (Palm Jumeirah)
- બુર્જ અલ અરબ (Burj Al Arab)
- દુબઈ અંડરવોટર જૂ (Dubai Underwater Zoo)
- ધ દુબઈ મોલ (The Dubai Mall)
- ગ્લોબ્લ વિલેજ દુબઈ (Globle Village Dubai)
- દુબઈ મરીના (Dubai Marina)
- આટલાંટીસ ધ પાલ્મ (Atlantis The Palm)
- દુબઈ ડેસર્ટ સફારી (Dubai Desert Safari)
- દુબઈ ફાઉંટેન (Dubai Fountain)
તમે આ પ્રવાસ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પણ કરી શકો છો જાણવા માટે અહી ક્લિક કરો.
આવીજ માહિતી વાળી પોસ્ટ મેળવો તમારા whatsapp પર અમારી સાથે whatsapp Group માં જોડાવા અહી ક્લિક કરો.
તમને આ પોસ્ટ ની માહિતી થી મદદ મળી હોય તો પ્લીઝ તમારા સોશિયલ મીડિયા અને whatsapp group માં શેર કરો.
કોઈ પણ માહિતી માટે નિચે કમેંટ કરી શકો છો અથવા મને instagram માં follow કરી શકો છો
instagram માટે અહી ક્લિક કરો.