
શું તમે પૂરા ભારતમાં પ્રવાસ કરી ચૂક્યા છો, અને કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં કઈક અલગ અનુભવ સાથે આનંદ મળે? મને પૂરી ખાત્રી છે કે આ આર્ટિક્લ તમારી એ શોધ ને આજે પૂરી કરી આપસે.તમને જાણીને નવાઈ થશે કે ઇંડોનેશિયા, માલદીવ ની જેમ ભારત દેશ પાસે સુંદર ટાપુઑ છે.એ ટાપુ તમને વિદેશ યાત્રાના અનુભવ આપશે. જો તમે પ્રવાસમાં વધુ રુચિ રાખો છો, અને દરરોજ નવી જગ્યા વિશે જાણવા ઉત્સુક રહો છો. તો અંડમાન અને નિકોબાર ટાપુ વિષે સાંભર્યું જ હસે. ઘણા લોકો અંડમાન અને નિકોબાર ટાપુ વિષે ઘણી એવી મુંજવર અનુભવતા રહે છે.માહિતીના અભાવને કારણે તે ઘણી એવી છેતરપિંડી નો ભોગ બને છે. તો નીચે આપેલ માહિતી તમને ભારતના સુંદર અંડમાન અને નિકોબાર ટાપુના પ્રવાસમાં મદદરૂપ થશે.
- વિઝાનું જરૂર રહે છે કે નહિ?
- કઈ રીતે તે ટાપુ પર પહોચવું?
- પ્રવાસ ખર્ચ?
- ફરવા માટે સ્થળ?
- cashback and offers on flights click here.
વિઝાનું જરૂર રહે છે કે નહિ?

ઘણા લોકોને અંડમાન અને નિકોબાર પ્રવાસ માટે આ એક મુંજવાન તો પ્રશ્ન રહે છે,કે અંડમાન અને નિકોબાર ટાપુ ના પ્રવાસ માટે પાસપોર્ટ અને વિઝા ની જરૂરી છે.અંડમાન અને નિકોબાર ટાપુએ એક ભારતનો ભાગ છે, જેથી ત્યાં જવામાટે ભારતના નાગરિકો ને પાસપોર્ટ અને વિઝાની જરૂર રહતેતી નથી. cashback and offers on flights click here.
કઈ રીતે તે ટાપુ પર પહોચવું?

અંડમાન અને નિકોબાર ટાપુ એ પહોચવા બધા થી સરળ હવાઈ માર્ગ રહે છે.આ એક લોકપ્રિય પર્યટન સ્થળ હોવાથી અંડમાન ના એક શહેર પોર્ટ બ્લાઈર માં હવાઈ મથક આવેલ છે. જેથી દિલ્લી,ચેન્નાઈ,કોલકાતા,મુંબઈ,બંગલુરુ ની ફ્લાઇટ સાથે સારી કોનેક્ટિવિતી છે. જ્યાં મુંબઈ અને દિલ્લી એરપોર્ટ થી પોર્ટ બ્લાઈર એરપોર્ટ પહોચવામાં ફ્લાઇટ ૫ કલાક નો સમય લે છે, ત્યાં ચેન્નઈ અને કોલકાતા એરપોર્ટ થી પોર્ટ બ્લાઈર એરપોર્ટ પહોચવામાં માત્ર ૨ કલાક નો સમય લાગે છે. cashback and offers on flights click here.
પ્રવાસ ખર્ચ?

વિદેશ યાત્રા દરમ્યાન જે તે દેશના ચલણ માં આવતા ઉતાર ચડાવ પ્રવાસને ખર્ચાળ કરી શકે છે,અંડમાન અને નિકોબાર ભારતનો એક ભાગ હોવા થી એ એટલો ખર્ચાળ નથી.આ એક હવાઈ સફળ હોવા થી તમે 2 થી 3 મહિના પહેલા ફ્લાઇટ બૂક કરાવાથી તમને સસ્તી ફ્લાઇટ મળી શકે છે.આ ટ્રીપ કોઈ એજેંટ ફ્લાઇટ બૂકિંગ,હોટેલ બૂકિંગ,સાઇટ સીન વગેરે માં પોતાનું કમિશન જોડી શકે છે.જેથી એજેંટ વગર પ્લાન કરવા થી 7 થી 8 હજારનો બચાવ કરી શકો છો બીજી ટુર એજેંસી આ ટ્રીપના 50 હજાર થી 60 હજાર ચાર્જ કરતી હોય છે ત્યાં તમે આ ટ્રીપ 30 હજાર માં 6દિવસ/ 5નાઇટ માટે પ્લાન કરી શકો છો. cashback and offers on flights click here.
અંડમાન અને નિકોબાર ટાપુ પર ફરવા માટે ૧૦ સ્થળ.
- રાધાનગર બીચ (Radhanagar Beach, Havelock Island)
- રૉસ અને સ્મિથ બીચ (Ross And Smith Beach, Ross And Smith Island)
- લક્ષ્મણપુર બીચ (Laxmanpur Beach, Neil Island )
- લાલજી બાય બીચ (Lalaji Bay Beach, Long Island)
- વંદૂર બીચ (Wandoor Beach, Port Blair)
- આમકુંજ બીચ (Aamkunj Beach, Rangat)
- માર્ક બાય બીચ (Merk Bay Beach, North Passage Island)
- બટલર બાય બીચ (Butler Bay Beach, Lettle Andaman)
- કાળાપાણી ની જેલ (Cellular Jail, Port Blair)
- હેવલોક બીચ (Havelock bich)
આ પ્રવાસ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પણ કરી શકો છો જાણવા માટે અહી ક્લિક કરો.
આવીજ માહિતી વાળી પોસ્ટ મેળવો તમારા whatsapp પર અમારી સાથે whatsapp Group માં જોડાવા અહી ક્લિક કરો.
તમને આ પોસ્ટ ની માહિતી થી મદદ મળી હોય તો પ્લીઝ તમારા સોશિયલ મીડિયા અને whatsapp group માં શેર કરો.
કોઈ પણ માહિતી માટે નિચે કમેંટ કરી શકો છો અથવા મને instagram માં follow કરી શકો છો
instagram માટે અહી ક્લિક કરો.