Travel

ફરવું કોને નથી ગમતું? નાના બાળક થી લય ને મોટા બુઝર્ગ સુધી ના વ્યકિત ને ફરવું ગમે છે. સાદી ભાષા માં ફરવા ને પ્રવાસ થી ઓળખી છી. આપણ ને નાનપણ થીજ પ્રવાસ નો ચસ્કો સ્કુલ દ્વારા લગાવી દેવા માં આવે છે. જ્યારે 365 દિવસ માંથી 278 દિવસ દરરોજ ના 5 કલાક સ્કૂલના 5 વિષય માં કાઢવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ અથવા બાળક કંટાળી જવાનું છે. જેથી કરીને ક્યક નવા અનુભવો માટે કરાવવામાં આવતો સ્કુલ પ્રવાસ એક શાંતિ સમાન છે.પ્રવાસના ઘણા પ્રકાર હોય છે. પ્રવાસ થી ઘણા ફાયદા પણ થાય છે.

પ્રવાસ કેટલા પ્રકારના હોય છે.

  • ધંધા માટે કરવા માં આવતા પ્રવાસ.
  • નવું જાણવા માટે કરવા માં આવતા પ્રવાસ
  • પ્રોજેક્ટ માટે કરવા માં આવતા પ્રવાસ
  • ભણવા માટે પ્રવાસ
  • ધાર્મિક પ્રવાસ
  • હનીમૂન પ્રવાસ

Posts


Facebook Comments

page-right-sidebar.php